સમર્પણ - 4

  • 3k
  • 1
  • 978

(ગતાંક થી શરૂ)આપણે જોયુ કે જયના તેના દાદીના મૃત્યુના દુખથી ખુબ જ દુખી હતી. તે અંતિમક્રિયા અને અન્ય વિધીઓ પતે ત્યા સુધી તેના પિયર જ રોકાઈ. ઘરનુ વાતાવરણ ખુબ ગમગીન હતુ. જયના અને દીપાંશી બંને આવનારા મહેમાનોની વ્યવસ્થા સંભાળતી છતા દિવસ તો લાંબા દરિયા સમાન બની રહેતો. થોડા દિવસો પછી ધીમે ધીમે બધા પોતાના કામમા પરોવાવા લાગ્યા. દીપાંશી ભણવામા લાગી ગઈ અને હવે જયના પણ હવે પોતાના સાસરે આવી ગઇ હતી. હવે ધીમે ધીમે બધુ સામાન્ય થવા લાગ્યુ હતુ. જયના આખો દિવસ ઘરના કામોમા વ્યસ્ત રહેતી અને કયારેક નવરાશની પળમા બંને સાસુ વહુ ખુબ વાતો કરતા. વિણાબહેનનો સ્વભાવ ખુબ સારો