પ્રેમનું વર્તુળ - ૧૫

(33)
  • 3.3k
  • 1
  • 1.7k

પ્રકરણ – ૧૫ એક નવી શરૂઆત રેવાંશનો ફોન જોતા જ થોડી અસમંજસ પછી વૈદેહીએ ફોન ઉપાડ્યો. સામે છેડેથી રેવાંશ માત્ર એટલું જ બોલ્યો, “હવે તારે શું કરવાનું છે? આવવાનું છે કે નથી આવવાનું?” રેવાંશનો આવો પ્રત્યુતર સાંભળીને વૈદેહીને થોડી ક્ષણ તો સમજાયું નહિ કે એ શું બોલે? પરંતુ એ મૂંગી રહી એટલે રેવાંશ એ તરત વૈદેહીને કહ્યું, તારા પપ્પાને ફોન આપ. વૈદેહીએ આ સાંભળતા જ એના પોતાના પિતાને ફોન આપ્યો. રજતકુમાર એ ફોન લીધો અને બોલ્યા, “હેલ્લો” રેવાંશ એ પોતાના સસરાનો અવાજ સાંભળીને કહ્યું, “પપ્પાજી, હવે તમે વૈદેહીને અહી મોકલવા માંગો છો કે નહિ? અને ન મોકલવા માંગતા હો તો