મુળી નો પ્રાચીન ઇતિહાસ - 5

(32)
  • 6.4k
  • 2.7k

આગળ આપણે જોયું કે કવિરાજ જીવતા સાવજ દાન માં આપવાની વાત કરે છે.... શેસાજી કહે છે , કવિરાજ તમે મુંંજાવમાં આપણી સાથે આપણા માંડવરાયજી હોય તો ચિંતા કરવાની જરૂર નથી..આ વખતે તો મને નહિ પણ હળવદ ના કવિરાજને હાથો હાથ જીવતો સાવજ આપવાનો છે..એવું નાગદાનજી કહે છે.. શેસાજી કહે છે ભલે હળવદ ના રાજકવિ ને હાથો હાથ જીવતો સાવજ આપી દઇશું.. શેસાજી તો મંદિર માં બેસી જાય છે અને આખી રાત તપ કરે છે ત્યાંજ સવાર પડતા માંડવરાયજી દાદા પ્રસન્ન થાય છે, અને કહે છે કે આજે સાંજે