DESTINY (PART-36) - last part

(11)
  • 2.8k
  • 928

જૈમિકની જવાબ માટેની આતુરતા પુરી થઇ જ્યાં નેત્રિના મુખથી એક શબ્દ નીકળ્યો ના.....! હું નહીં આવી શકું. આવવું હોત તો હું જતી જ નહીં એવું મેં પહેલાં પણ કહ્યું હતું ને આજે પણ કહીં રહી છું. મને આજ જવાબની આશા હતી પરંતુ છેલ્લી વાર હું તસલ્લી કરી લેવા ઇચ્છતો હતો જૈમિકે કહ્યું. એવું નથી કે હું તમને છોડીને ખુશ છું. હું ભગવાનને હમેશાં પ્રાર્થના કરીશ કે આગળના દરેક જન્મમાં મને તમારી પત્નીના રૂપમાં જ જીવન આપે. કેમકે હું જાણું છું કે તમારા જેટલો પ્રેમ આ જીવનમાં મને કોઈ કરતું નથી અને કરી પણ નહીં શકે. ને અમુક