અનોખું લગ્ન - 10

(17)
  • 3.5k
  • 1.2k

મન નો સંઘર્ષ નેહા ને ગરબા રમતી જોઈ ને નિલય જાણે હવે નિલય નહોતો રહ્વો. એના ને એના વિચારો માં રાત્રે તો અર્ધો જાગ્યો જ હતો. ને આમ ને આમ સવાર થઈ ગયું.હાલ નો સમય: લગ્ન નું ઘર હતું એથી સૌ વહેલા જ ઊઠી ગયા હતા, મને તો આખી રાત ના ઊજાગરા ના લીધે ઊઠવા નું ય મન ના થયું પણ હવે આજુુબાજુ શોર વધી ગયો હતો એટલે મારે ય ઊઠવું પડ્યું. આજે લગ્ન હતું તેથી હવે બધી વિધી ઓ ચાલુ થઈ ગઈ હતી, ને ધીરે - ધીરે બધા મહેમાન પણ તૈયાર થઈ ને માંડવા તરફ