કોલ સેન્ટર (ભાગ-૬૧)

(66)
  • 6.1k
  • 4
  • 2.1k

આઇ લવ યુ ટુ નંદિતા..!!હું પણ તને મારા જીવનમાં કયારેય નહિ ભૂલું,અને તારા જીવનમાં કોઈ પણ પ્રકારની કયારેય દખલ નહિ કરું.બાય અનુપમ....!!બાય નંદિતા...!!!************************************બંને વર્ષો જુના પ્રેમને ભૂલી ફોન એક બાજુ મુકીને આજ બેડ પર ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા.અનુપમની પણ થોડો આજ હાશકારો થયો હતો.જો નંદિતા ન માની હોત કે નંદિતા એ સવાલ કર્યા હોત તો આજ હું શું કરી બેસેત મારા જીવનમાં નક્કી ન હતું,પણ આજ નંદિતાએ તેનો નિર્ણય યોગ્ય લીધો હતો.સવાર પડી ગઇ હતી,આજ દરરોજની જેમ પલવી અનુપમ અને માનસી કોલસેન્ટરમાં હાજર થઇ ગયા હતા,પણ બધા એ ઓફિસમાં નજર કરી તો અંદર કોઈ નવા જ સર આવ્યા હતા.વાઇરસે