હું બહાર જેવો નિકળીયો એવો જ મારો હાથ પકડીને એક દિવ્યાંગ બાળક બોલીયો કે ભાવેશભાઈ તમે પાછા હવે ક્યારે આવશો અમારી સાથે મજા મસ્તી કરવા મે તેનો હાથ પકડીને કહેયું જયારે તું મને યાદ કરીશ ત્યારે હું જરૂર આવીશ જલદીથી તમને બધાને ફરી મળીશ. માણસ સુખી થવા માટે મકાન બદલે, ગાડી બદલે, વસ્ત્રો બદલે છતા એ દુખી છે, કારણ કે પોતાનો સ્વભાવ નથી બદલતા.ત્યાર બાદ બધા બાળકો ને અલવિદા કહીને ઘરે જવા માટે રવાના થઈ ગયા.ચાલો પાછા આવી જાઈએ ભુતકાળમાં એક નવી સવાર એક નવી શરૂઆત અમે બધા કોલેજમા સાથે મળીને બેસતા થઈ ગયા મજાક મસ્તી એક બીજાની ઉડાવતા લેક્ચર