મર્ડર અને કિડનેપિંગ. - 7

(19)
  • 4.1k
  • 2
  • 1.9k

તમારા બંનેમાંથી કોઈ નો અવાજ હવે આવ્યો તો ઉડાવી મારવામાં આવશે.. "હું તારા બાપને કોલ કરું છું.. તે પૈસાની વ્યવસ્થા ક્યારે કરે છે." "તું તૈયાર રહેજે એમને તારો અવાજ સંભળાવા નો છે." "હલો" મેં તમને 20 કરોડ તૈયાર રાખવા કહ્યું હતું વ્યવસ્થા કરી લીધી છે. આટલી બધી વ્યવસ્થા એક જ દિવસમાં કેવી રીતે કરી શકું." "મને લાગે છે તમને તમારો છોકરો વહાલો નથી." "ના તમે એને કશું જ નહીં કરતા મે થોડી ઘણી વ્યવસ્થા કરી લીધી છે પણ આટલી બધી મોટી રકમને વ્યવસ્થા કરતા ટાઈમ તો લાગે ને પ્લીઝ મારો એક નો એક છોકરો છે એને તમે કશું જ નહીં