જંતર મંતર - 18

(57)
  • 4.2k
  • 3
  • 1.7k

પ્રકરણ – 18જીયા ની નજર સામે એક ટોળું હતું. જે જીયા ના મનમાં ઘણા બધા પ્રશ્નો જગાવી રહ્યું હતું. જીયા ના મનમાં હવે ડર ઘર કરવા લાગ્યો હતો. જીયા ને એમજ લાગતું હતું કે નક્કી પેલી કાળી પોટલી ફેરી આંટી ના હાથમાં આવી ગઈ હતી! જેના લીધે જ જેની સાથે કોઇક ગડબડ થઈ ગઈ છે. જીયા ગભરાતી પેલા ટોળા તરફ આગળ વધી રહી હતી. જીયા ને ડર હતો કે “ક્યાંક જેની ને કંઇક થઈ ગયું હશે તો! “ જીયા ની બેચેની અને ડર બંને સતત વધી રહ્યા હતા. જીયા ટોળા ની નજીક પોહચી ગઈ અને ત્યાં જઈને જોયું ત્યારે ખબર