સત્યમ - પ્રાચીન એ તો પ્રાચીન જ

  • 3.5k
  • 780

હજુ મને યાદ છે સાહેબ એ અશક્તિ , એ નબળાઈ , એ અંધારું – અંધારું , એ ચકકર – ચકકર ! બધુ ફરતું હતું ! તમે ,તમારું ક્લીનિક ,તમારા દર્દીઓ બધુ જ બધુ ! મને ખરેખર હજુ યાદ છે ! ડો .સત્યમ સાત્વિક બધુ જ બધુ ! પરંતુ એકમાત્ર ડો.સાહેબ તમે એક જ જાણે કે સ્થિર ન હોય ? તેવું મને લાગતું હતું ! એક શાંત, સ્થિર અને ધીરજશીલ વ્યક્તિ મારી સામે બેઠેલ હોય તેવું મને અંદર થી લાગતું હતું ! બાકી બધુ જ ફર-ફર , ફર -ફર ફરતું હોય તેવું તે દિવસે લાગતું હતું ! તમે મને પુછેલું ભાઈ