વાયરલ તસ્વીર (ભાગ ૧૫)

(12)
  • 2.9k
  • 1.1k

મમ્મી રાત્રે કોઈક આવ્યું'તું આપણા રૂમમાં,કોણ ?? ઇશીએ પૂછયું.હતું કોઈક મને અવાજ લાગ્યો એટલે હું બહાર ગઈ પણ કોઈ ના દેખાયું એક કાકા હતા.તું બહાર ગયેલી? હા....કેમ?? મને કેમ ના જગાડી તે? અરે પણ મમ્મી હું કઈ વિચારું એ પહેલાં બધું થઈ ગયું શુ કરું !કઈ નહિ પણ હવે પછી કંઈપણ થાય આવું તો મને પૂછ્યા વગર ક્યાંય નથી જવાનું બરાબર.હા....અનામિકા એ જવાબ આપ્યો.રુદ્ર અને સલોની ક્યારે આવાના છે? એમની આજની ટ્રેન છે એ કાલ સુધીમાં આવી જશે શાયદ,હમ્મ અને હા અનિ આજે આપણે બાબા જોડે જવાનું છે તો તું કોફી પી લે આપણે નીકળીએ અહીંયા આવાના છે. ***જય ભોલે બાબા