Perfect Couple

  • 1.9k
  • 476

?Perfect couple ?એક નાનું શહેર હતું એ નાના એવા શહેરમાં ખૂબ જ નાનું એવું એક ઘર હતું. એ ઘરમાં એક દંપતિ રેહતું હતું . પતિ - પત્નિ બંને એકબીજાને ખુબ પ્રેમ કરતા હતા અને એકબીજાની સારસંભાળ રાખતા હતા . તેઓની આર્થિક સ્થિતી ખુબ જ નબળી હતી . પતિ આ શહેરમાં નાની એવી નોકરી કરતો હતો. અને બંને નું ગુજરાન ચલાવતો હતો. બંને એક બીજા ને ખુબ સારી રીતે સમજતા હતા. પત્નિ તેના પતિ ના દરેક સુખ અને દુઃખ માં હંમેશા સાથ આપતી બંનેનું જીવન ખૂબ જ સાદગી ભર્યું હતું. પતિ અને પત્ની બનેની પરિસ્થિતિ નબળી હોવાથી તે બને જોઈએ એટલો