અપશુકન

  • 4.4k
  • 1.6k

અપશુકનવાર્તા લખવાની શરૂઆત કરું તે પહેલાં જ થઈ ગયું......... શું?.........અરે અપશુકન બીજું શું ...... ખબર નહિ જે કહેવા માગું છું તે કહી શકીશ જે નઈ પણ તોય શરૂવાત કરું છું....નાનકડી પ્રસ્તાવના આમ તો મારી દરેક સ્ટોરી મારી કલ્પનાઓ જ હોય છે પણ પ્રથમ વખત હું કંઈક વાસ્તવિકતા માંથી લખવા જઈ રહી છું અને એ પણ અપશુકન પર આમાં આવતી દરેક ઘટના મારા જીવન સાથે સંકળાયેલી છે અને એકદમ વાસ્તવિક પણ છે તો ....એક રીકવેસ્ટ છે કે તમે જેટલો પ્રેમ મારી બીજી રચનાઓ ને આપો છે તેટલો જ આને પણ