પ્રેમ નું પ્રકરણ - ભાગ 3

  • 2.6k
  • 924

રાત્રીના લગભગ 11 વાગી ગયા હતા અને હું ગાડી મા ઘર તરફ જઈ રહ્યો હતો. ધીમા અવાજે મધુર સંગીત ચાલુ હતું અને શાંતિ તો શહેર મા રાત્રે જોવા મળે?.. અને એ પણ 11 વાગ્યે..? એ વાત તો શક્ય જ નથી. ત્યાં પપ્પા કૉલ આવ્યો. મે ગાડી સાઈડમાં લઈ ને કૉલ રિસિવ કર્યો. પપ્પાએ પુછ્યું કેટલી વાર છે?..ભુખ લાગી છે. મે કહ્યું આવીજ રહ્યો છું.. ગાડીમા છુ. હું ઘરે પહોંચ્યો, મમ્મી અને પપ્પા ટીવી જોતા-જોતા મારી રાહ જોઇ રહ્યા હતા. ( હાસ્ય વ્યંગ કરતા પપ્પાએ કહ્યું કે, ) આટલી વાર કેમ