પગરવ - 48 - છેલ્લો ભાગ

(217)
  • 5.7k
  • 8
  • 2.7k

પગરવ પ્રકરણ - ૪૮ (અંતિમભાગ) સુહાની આંખો તો ભરાઈ જ આવી. એ બોલી, " કદાચ આ બધું જ મારાં કારણે થઈ રહ્યું છે. આટલાં બધાં લોકો હેરાન થયાં છે મારાં લીધે...." પંક્તિ : " નહીં... એનું કારણ તું નહીં પણ આ પરમ અગ્રવાલની દરેક વસ્તુ પામવાની મહત્વકાંક્ષા છે....એની આ કુમતિને કારણે બધાં હેરાન થયાં છે...." પરમ : " પપ્પા તો મારી વાત જ માનશે‌‌...એમનો તો હું નાનપણથી માનીતો છું... તારાં પર એમને વ્હાલ હોત તો એ મમ્મીને તને કેમ આપત ?? મારી સાથે તને રાખત જ ને ?? એમને જ મને જે જોઈએ તે મેળવીને જપવાનુ નાનપણથી શીખવ્યું છે. "