લક્ષ્ય

  • 6.2k
  • 2k

મારા વ્હાલા મિત્રો આજ મને લક્ષ્ય ટીવી ચેનલ જોતા જોતા "લક્ષ્ય" શબ્દ પર થોડી વાત કરવા ની ઈસ્સા થઇ ગઈ. આતો બે ઘડી ગમ્મત ની વાત છે સાહેબ પણ વાત વિચારવા યોગ્ય તો છે જ. કેમ કે મિત્રો જીવન માં લક્ષ્ય એક બહુ જરૂરી શબ્દ છે . જીવન જીવવા માટે એક લક્ષ્ય તો હોવુંજ જોઈયે. જો એ નહીં હોઈ તો નકામું છે કેમકે લક્ષ્ય હશે તો જ જિંદગી માં કંઈક કરવા ની પ્રેરણા મળશે. સપના જોઇશુ તો જ એ પુરા કરવા ની ઈચ્છા થશે ને..? તો મિત્રો આજે મારે લક્ષ્ય ઉપર થોડી ઘણી મને સમજ પડે એટલી વાત કરવી છે.