અધૂરો પ્રેમ -1

(34)
  • 6.9k
  • 2
  • 2.7k

કોણ જાણે ક્યાં સંબંધ ના તાંતણે બંધાયા હતા સિદ્ધાર્થ અને તારા ! બંને ૧૨ વર્ષ થી કોઈ પણ સંબંધનું નામ આપ્યા વગર , સમાજ થી છુપાઈ ને એક બીજા ને પ્રેમ કરતા રહ્યા ! એમ ની એક બીજા સાથે ની સુસંગતતા, નોંધપાત્ર અને અનોખી હતી !જાણે એ બંને ફક્ત એક બીજા માટે જ જન્મ્યા હતા ! બે માં થી કોઈ એ નોહ્તું વિચાર્યું કે ફિલ્મો ની જેમ, પેહલી નજર નો પ્રેમ સાચે જ હોય છે ! એક બસ માં થયેલી એમ ની પહેલી મુલાકાતે જ બંને જાણી ગયા હતા કે તેઓનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ કૈક વિશેષ છે ! મને એટલે કે તારા