એક કડવી પણ મીઠી સફર

  • 5k
  • 1.4k

આ વાત ને કદાચ એક વર્ષ થયુ હશે. હું હોસ્ટેલ માં ભણતો હતો.ઉનાળા નું વેકેશન પડ્યું એટલે હું હોસ્ટેલેથી ઘરે ગયો. વેકેશન માત્ર એક અઠવાડિયા નું જ હતું. તેથી એક એક દિવસ મારા માટે કિંમતી કહેવાય.માત્ર મારે અને પપ્પા ને જ વેકેશન પડ્યું હતું. ઘરે જઈને ખબર પડી કે જૂની બળદ ગાડીની validity પુરી થઈ ગઈ છે. એટલે નવી બળદગાડી બનાવવી પડશે.તે માટેનો સામાન અમારે ત્યાં ઉના (ગામ નું નામ-અમારા ગામથી લગભગ 12 km દૂર થાય)માં તો મળી