પ્રેમ અને મોહ - 1

  • 3.6k
  • 786

વૈભવી પોતાની એચ. એસ. સી. ની પરીક્ષા પૂર્ણ કરી વેકેશન માં તેના મામા ના ઘરે રહેવા જાય છે. વૈભવી ભણવા માં પણ વૈભવી હતી એટલે પરિક્ષા પત્યા પછી એના ચહેરા પર નું તેજ પણ એટલું વૈભવી હતું જેટલું સૂરજ નું છે. તે તેેેના મામા ના ઘરે પહોંચી તો મામા અને મામી તથા તેના કઝીન એ કહ્યું કે એક્ઝામ તો તારે સારી જ ગઈ હશે.બોલ આ વખતે કેટલા ટકા આવશે.? તો તો વૈભવી એ કહ્યું કે ' હજી રિઝલ્ટ તો આવા દો , રિઝલ્ટ બધું કહેશે મારે પહેલા થી કંઇ પ્રીડિકસન નથી કરવું, અને હા હું