ગુડ મોર્નિંગ,આપ સૌ એ ક્યારેકને ક્યારેક કોઈક ડોક્યુમેન્ટની ઝેરોક્ષ કઢાવી હશે. આ ઝેરોક્ષ એ ચોક્કસપણે ઓરીજીનલ કરતા ઉતરતી કક્ષાની જ હશે.એ ઝેરોક્ષની પણ ઝેરોક્ષ કાઢો ત્યારે પહેલી ઉતરતી કક્ષા કરતા પણ નીચેની કક્ષાની કોપી આવે, એની ઝેરોક્ષ એનાથી નીચેની કક્ષાની આવે એમ કરતા કરતા એક સમય એવો આવે કે એ ઝેરોક્ષની 20મી પેઢીની ઝેરોક્ષ તદ્દન નકામી અને રદ્દી સાબિત થાય.આવું જ કઈંક આપણા બિઝનેસ મેસેજનું છે. એક નો એક મેસેજ સતત કૉપી પેસ્ટ કરીને રોજ રોજ પોસ્ટ કરો ત્યારે એ પોસ્ટ થયાને બદલે ગ્રુપના અન્ય સભ્યના માથા પર ફટકારાયો હોય એવું એ બધાને લાગે!!એ મેસેજ ધીમે ધીમે રિજેક્શન લિસ્ટમાં આવે