નિર્દોષ - તલાશ સત્યની - 9

(28)
  • 3.7k
  • 2
  • 1.2k

વિજયએ રામુ ને પોતની જ્ગ્યાએ જવાનું કહે છે...કેસ ને આગળ વધારતા વિજય એક ફાઇલ ન્યાયાધીશ ને આપતા કહે છે કે રોનક નું ખૂન ગોળી વાગવાથી નથી થયું એને ઝેર આપવા માં આવ્યું છે આ સાંભળતા બધે જ ચકિત થઈ જાય છે. રણજિત: આ શું કહી રહિયા છો... કોઈ સાબિત છે આ વાત ની...વિજય : ન્યાયાધીશ તમારી હાથમાં જે ફાઇલ છે એ રોનક ની પોસ્ટમોર્ટમ રિપોર્ટ છે જેમાં તેના શરીર ના ઝેર મળી આવ્યું છે ને એના કારણે જ તેનું મોત થયું છે... ન્યાયાધીશ ફાઇલ ધ્યાન થી જોવે છે અને ખરેખર મોત ઝેર