પગરવ - 47

(103)
  • 5.8k
  • 7
  • 2.5k

પગરવ પ્રકરણ - ૪૭ કે.ડી. : " પરમ , ક્યાં જાય છે બેટા ?? ફેંસલો ગમે તે આવે પણ આજની આ બધી વાત તારે પણ પૂરી તો સાંભળવી પડશે‌‌.... મેં પણ કોઈને બધી વાત સાંભળવાનું વચન આપ્યું છે. પરમ નાછૂટકે ઊભો રહ્યો...!! સુહાની બોલી, " કદાચ મારી ભૂલ ન થતી હોય તો તમે પંક્તિ જ ને ?? " પંક્તિ હસીને બોલી, " હા અને તું સુહાની...એમ આઈ રાઈટ ?? " સુહાની : " યસ.." કે.ડી. : " લો તમે લોકો તો ઓળખો છો એકબીજાને...હવે શું બાકી છે ?? " પરમ : " આ બધું શું થઈ રહ્યું છે ?? અહીં