દીકરી...

(19)
  • 3.9k
  • 1.1k

દીકરી... મિત્રો આમ તો તમને બધી ખબર જ હશે પણ મારા અંદરથી એવું થયું કે ઘણા કવિઓ લખે છે અને સુંદર મજાનું ભાવ વ્યક્ત કરે છે. તો મને પણ મનમાં એવું થયું કે ચાલને આજે દીકરી વિશે મારા મનમાં જે ભાવ છે તેને મારા મિત્રો વચ્ચે રજુ કરું. મિત્રો દીકરી છે ને એ આપણા સમાજનો એક મોંઘુ ઘરેણું છે જેને આપણે ખુબજ વહાલ અને સ્નેહની લાગણીથી સાચવવું જોઈએ. અત્યાર ના જમાના પ્રમાણે તો મારા ખ્યાલથી એવું કાંઈ નથી પણ પહેલાંના જમાનામાં દીકરીનું મહિમા ખૂબ જ ઓછું હતું. જેના ઘરે દીકરી