આત્માના ક્રોધનો પ્રતિશોધ

(30)
  • 3.9k
  • 3
  • 1.6k

એકલતાથી પીડાતા પોલીસ નિશાંતને હાઇવે પર ડ્રાઈવર વગરની ગાડી મળે છે અને... એ ડ્રાઈવરને શોધવા ચાહે છે પણ એણે દૂર દૂર સુધી કઈ જ જોવા નથી મળતું! એણે સાવ અચાનક જ કોઈ હોવાનો આભાસ થાય છે, એ પાછળ ફરીને જોવે છે તો એની રાડ નીકળી જાય છે! ત્યાં એક મોં દાઝી ગયું હોય એવી છોકરી હોય છે! એના ચહેરાને જોઈને કોઈ પણ ડરી જાય એવી એ ભયાનક લાગી રહી હોય છે! પણ ધીમે ધીમે જાણે કે એ ઠીક થઈ જાય છે. નિશાંતને સચ્ચાઈ શું અને ભ્રમ શું એ કંઈ જ સમજાતું નથી. છેવટે એ ખુદને જ સમજાવે છે કે આ