કાળજાના ટૂકડાનો ન્યાય

(15)
  • 2.7k
  • 2
  • 780

" કાળજાના ટૂકડાનો ન્યાય "નાનકડા શહેરની સિટી હોસ્પિટલમાં કાગારોળ મચી ગઇ . પેશન્ટ અને એમના સગાવ્હાલાની અવરજવર ચાલુ હતી . ડોક્ટર્સ પોતાની ડ્યુટી પર હાજર થવાની તૈયારી હતી અને એજ સમયે એક બાઈ હોસ્પિટલના કોરિડોરમાં જોરશોરથી આક્રંદ કરતી પ્રવેશી અને રડતા રડતા બોલતી રહી . " હે મારા ભગવાન મારા કાળજાના ટુકડાને કોઈ બચાવો , મારા લાલને બચાવો ... ડોક્ટર તો બીજો ભગવાન જ છે ને ,.... એને જલ્દી બોલાવો ....રિસેપ્શન પર ઉભેલી નર્સ દોડીને બાઈ આગળ ગઈ . અને એને સમજાવતા બોલી. " શાંતિ રાખો બેન અને રડ્યા વગર બોલો શુ થયું છે ? "બાઈના આક્રંદથી બે ચાર ડોક્ટર્સ