ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 3

(157)
  • 5.7k
  • 10
  • 3.8k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-3 બે અઠવાડિયા પહેલા, અમદાવાદ "હા, આ જ છે અકબર પાશા. લશ્કરનો ચીફ ઈન કમાન્ડર અને પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઇન્ડ." શેખાવતે કહ્યું. "છેલ્લા ચાર વર્ષથી પાકિસ્તાન માલિકીનાં કશ્મીરમાં ભારત વિરોધી પ્રવૃત્તિ કરનારા આતંકવાદીઓને તાલીમ આપવાનું કામ પાશા અત્યારે કરી રહ્યો હોવાની માહિતી છે." "પણ, પાશા તો નવ મહિના પહેલા કેન્સરથી મરી ગયો હતો.!" શર્માએ કહ્યું. "પાકિસ્તાન તરફથી આની સત્તાવાર ઘોષણા પણ થઈ ચૂકી છે." "હા, પણ એ માત્ર એક અફવા હતી." નગમાએ કહ્યું. "બલવિંદરે જે ફોટો મેળવ્યાં એ પાંચ મહિના પહેલાના હોવાની આઈ.ટી ટીમ દ્વારા પૃષ્ટિ કરવામાં આવી છે. આનો અર્થ એ નીકળતો હતો કે પાકિસ્તાન સરકાર આવાં