લોસ્ટેડ - 26

(48)
  • 5.2k
  • 3
  • 2.3k

"ભા....ભી....." જયશ્રીબેન માંડ આટલું બોલી શક્યા. જયશ્રીબેન ની ચીસ સાંભળી આરાધના બેન દોડતા એમના રૂમમાં આવ્યા."જયશ્રીબેન......" જયશ્રીબેનને જમીન પર પડેલા જોઈ આરાધનાબેન થી ચીસ પડાઈ ગઈ. જયશ્રીબેન બેહોશ થઈ ગયા હતા, ઘરમાં વિરાજભાઈ અને બન્ને સ્ત્રીઓ સિવાય કોઈ નહોતું.