તરસ પ્રેમની - ૬૬

(66)
  • 6.7k
  • 6
  • 2.1k

મેહા મનોમન વિચારે છે "હું જે હરકત કરતી હતી તે રજતે જોઈ હશે. ખબર નહીં રજત મારા વિશે શું વિચારતો હશે. શું વિચારવાનો? એમ જ વિચારતો હશે કે આ અલ્લડ છોકરીને આ કંપનીમાં કેવી રીતે જોબ મળી ગઈ. મેહા હવે તારા બિહેવ પર કંટ્રોલ રાખજે." મેહા જેવી બહાર‌ ગઈ કે રજત મેહાને જોવા લાગ્યો. રજત ખાસ્સી વાર સુધી મેહાને જોઈ રહ્યો. ખબર નહીં મેહાને શું અહેસાસ‌ થયો કે એના શ્વાસના આવનજાવનની પ્રક્રિયા વધી ગઈ. મેહાથી અનાયાસે જ રજતની કેબિન તરફ જોવાઈ જાય છે. રજત તરત જ નજર ફેરવી લે છે. રજત વિચારે છે કે મેહાને કેવી રીતના ખ્યાલ આવ્યો