વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 12

  • 3.5k
  • 1.2k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|12|પહેલી, બીજી અને ત્રીજીવાર મા ફાઇનલી કોલ રીસીવ થયો. મે અડધી રાતે ફોન કર્યો. રીયા સુઇ ગઇ છે એ મને ખબર છે. હુ બરોડા નથી એટલે મારો મોર્નીંગ શો રીયા ને આપ્યો છે. બે જ પોસીબ્લીટી છે કા તો ફોન નહી ઉપાડે અથવા તો મારે એનો ગુસ્સો સહન કરવા તૈયાર રહેવાનુ. મારુ ઓવરથીંકીંગ નો અડધા રસ્તે એન્ડ આવ્યો.“હેય જાનેમન.” મારા ઉત્સાહ પર કાબુ રાખતા હુ બોલ્યો.થોડીવાર કોઇ બોલ્યુ નહી. મે ફરી કહ્યુ. “ટેરોરીસ્ટ બોલ રહા હે. આપકો કીડ્નેપ કરના હેય બોલો કહાં લેને આ જાઉ.”“સુપરમેન...” જેવો મારો અવાજ ઓળખાયો ઉંઘમાથી ઉઠી ગઇ. “હોશીયારી, ક્રસ સામે આવે