પુસ્તક પરિચય 'stories we never tell'

  • 5.7k
  • 1
  • 1.4k

બુક રિવ્યુ- stories we never tell.*****હાલમાં જ બુક 'stories we never tell' - savi sharma વાંચી. આપણાં સુરત શહેરની જ લેખિકાએ લખેલી. જીવન માટે પ્રેરણાત્મક સંદેશ બે સમાંતર રોચક આખ્યાનો સાથે આપતી આ નવલકથાના મુખપૃષ્ઠ પર જ લખ્યું છે, 'story of hope, light and recovery'. આધુનિક જીવનના અતિ કપરા પડકારો સામે લડતાં હતાશામાં ગરકાવ થઈ જતી યુવાન પેઢી માટે ખાસ સંદેશ.અંગ્રેજી એકદમ સરળ, બોલચાલની ભાષા જેવું જ લાગ્યું. અગાઉ એક રિવ્યુમાં મેં કહેલું તેમ તમિળ લેખકની, કેરાલીની, બંગાળીની અલગઅલગ અંગ્રેજી ભાષા અને શૈલી હોય છે. અમુક સમજવી મુશ્કેલ પડે છે. આ પુસ્તકમાં માંડ એક બે જગ્યાએ ડીક્ષનેરી લેવી પડી.નવલકથા કહેવાની સ્ટાઇલ