નેવર સેટિસ્ફાઇડ

  • 3.7k
  • 1
  • 772

નેવર સેટીસ્ફાઇડ ( NEVER SATISFIED ) - સોહમ બ્રહ્મભટ્ટ એક સુંદર હરિયાળું ગામ જ્યાં પર્વતો જાણે ગગન સાથે વાર્તાલાપ કરતા હોય તેટલા ઊંચા લાગતાં હતા. પક્ષીઓનો કિલોલ મન મોહી લે તેવો હતો. ગામમાં આમ તો બધા સુખી હતા, મતલબ કે રોજ નું ગુજરાન ચાલી જાય..તો કોઈ થોડા શ્રીમંત હતા. તે ગામમાં