વાયરલ તસ્વીર (ભાગ ૧૪)

(14)
  • 3k
  • 1k

હા બેટા રેડી....!! આટલું કહી ઇશી અને અનિ બન્ને ગંગા ઘાટ પર જાય છે.હે માં ફરીથી તારો આભાર કે તે મારી દીકરીને બચાવી લીધી,ઓ આમ આવ ચલ,અનિ એ હાથ પકડી ઇશીને પોતાની તરફ ખેંચી લીધી અને સેલ્ફી માટે ઉભી રાખી,બંને એ સેલ્ફી લીધી. જો આ બરાબર છે ને?? અનિ હસી અને મોઢા પર નાની સ્માઈલ આપી.દીકરા તું શું ખાઈશ બોલ??તું જે ખવડાવે એ ખાઈ લઈશ હું,બન્ને નજીકની હોટેલમાં ગયા અને ખાધું.થોડી વાતો પણ કરી,અનિ એક વાત પૂછું?? હા બોલને...તને યાદ છે બરાબર એ રાત્રે થયું'તું શું બરાબર??બરાબર તો યાદ નથી મમ્મી પણ હા કઈક ધૂંધળું ધૂંધળું હતું એક હવા આવી