ચાલ જીવી લઈએ - 16

(15)
  • 4.3k
  • 1.7k

? ચાલ જીવી લઈએ - ૧૬ ? ધવલ , લખન અને એમના મિત્રો કેન્ટીનમાં બેઠા હોય છે એટલામાં જ પૂજા અને એમની બહેનપણીઓ ધવલ પાસે આવે છે. પૂજા : થેન્ક યુ ધવલ. આજે જે રીતે તે અમને ટેકો કર્યો એ અમને બધા ને ગમ્યું. તું ન હોત તો આજે એ પ્રૉબ્લેમ સોલ્વ ન થઈ શક્યો હોત. ફરી એક વાર અમારા બધા તરફથી દિલથી થેન્ક યુ. ધવલ : અરે અરે. એમાં શું. મને લાગ્યું કે આ વસ્તુમાં આવાઝ ઉઠાવવો જોઇએ તો બસ મેં ઉપાડ્યો. તમે મને પહેલા જ જો આ વાત કરી હોટ