ચાલ ને ભાગી જઈએ

  • 3.2k
  • 1
  • 972

ચાલ ને ભાગી જઈએવાર્તા નું નામ સાંભળી ને થોડું વિચિત્ર લાગ્યું હશે ને કે આ તે વળી કેવું નામ "ચાલ ને ભાગી જઈએ. મારી આ વાર્તા છે ને આમ તો મારી કલ્પના જ છે પણ મેં મારી આસપાસ આવી ઘટના ઘણી વાર બનતા જોઈ છે એટલે આમ તો મારી કલ્પનાની દુનિયા માં જ છું પણ થોડી વાસ્તવિકતા પણ છે અને મારી આ વાર્તા માં નામ ,જાતિ, સ્થળ,બધું જ કાલ્પનિક છે તો મારી વાચકો ને નમ્ર અપીલ છે કે આ વાર્તા ને કોઈ ની રીઅલ લાઈફ સાથે ના સરખાવે."ચાલ ને ભાગી જઈએ " આ વાક્ય જ્યારે પહેલી વાર તેજસ ના મોઢે