ફરી મોહબ્બત - 27

(24)
  • 2.9k
  • 1
  • 1.2k

“ફરી મોહબ્બત” ભાગ : ૨૭ લેટર વાંચી અનયને સમજ જ પડતું ન હતું કે આટલો નાનો મને કેમ બનાવી નાંખ્યો. અનયે એકાંતમાં પોતાના બેડરૂમમાં લેટરમાં વાંચ્યું, " ડેડી હું અનયનું ઘર છોડીને જાઉં છું. કેમ કે અનય મને સારી રીતે સાચવતો ન હતો. એ મને ગાલીગલોચ કરતો હતો. મને ગોતવાની કોશિષ ના કરતાં. હું તમારા પર પણ બોજ બનવા માંગતી નથી. હું મારી રીતે જીવી લઈશ"- ઈવા."ઈવા.....!!!કેમ.... કેમ.....!! હું તારા પ્યારનાં લાયક ન હતો તો સામે મને કહી દેતી...!! મારા પીઠ પાછળ ઘા કેમ કર્યો...!! હું સહન નથી કરી શકતો યાર....!! ઈવા.....!!" અનય સ્વગત જ વાત કરતો મોટે મોટેથી રડતો રહ્યો."ઈવા...હું તને