અમર પ્રેમ

(65)
  • 4.4k
  • 3
  • 1.3k

થોડાક વર્ષો પેહલા ની આ વાત છે. એન્જિનિરીંગ કૉલેજ માં પહેલા વર્ષ માં એડમીશન થઈ ચુક્યા હતા. રેગ્યુલર કલાસિસ પણ શરુ થઈ ગયા હતા. થોડાક દિવસો માં ફ્રેશર્સ પાર્ટી ની નોટિસ મુકવામાં આવી.અઠવાડિયા માં જ ફ્રેશર્સ પાર્ટી હતી એટલે બધા જ વિદ્યાર્થીઓ એની તૈયારી માં લાગી ગયા. જેમાં ઘણી બધી ઇવેન્ટ હતી જેવી કે,સોલો સિંગિંગ,ડ્યુયેટ, ડાન્સ, એકપાત્ર અભિનય, ફેશન શો વગેરે જેવી ઘણી બધી રસપ્રદ ઇવેન્ટ રાખવામાં આવેલી હતી. હવે આ ઇવેન્ટ માં મોટાભાગે નવા આવેલા વિદ્યાર્થીઓ ને ભાગ લેવા પ્રેરાય છે. તેથી હવે મોટા ભાગ ના નવા આવેલા