દોસ્તાર - 24

  • 3.3k
  • 1.1k

(ફટાફટ તૈયાર થઈ ને ભાવેશે વિશાલ ને ફોન કરી દીધો.)જય હનુમાન દાદા વિશાલ કંઈ કામ હતું કે શું તારો ફોન આવ્યો તો.(આમ ભાવેશ અને વિશાલ હનુમાન દાદા ના ભગત હતા એટલે બંને એકબીજા ને ફોન કરે ત્યારે અચૂક પણે હનુમાન દાદા નું નામ લેતા હતા.)કોય નતુ કામ ભાઈ જે કામ હતું તે હવે પૂરું થઈ ગયું.ભાઈ વાતો ફેરવ્યા વગર જે હોય તે કે નેતો સાંભળ મારી વાત ધ્યાન થી..અલ્યા બોલે તો સાંભળું ને હેડ હવે ચાલુ કર તારું બક બક...આ તો મને એક આઈડિયા આવ્યો હતો એ તને કહું છું.કે ને એમાં કેટલી વાર... શેના વિશે છે એ પેલા મને