મર્ડર અને કિડનેપિંગ. - 6

(15)
  • 3.6k
  • 1
  • 1.9k

અરે આવી ગયા થોડી વાત કરવી છે ફ્રેશ થઈને આવો તમે.. હું ચા બનાવું પછી બેસીને વાત કરીએ. ઇસ્પેક્ટર પ્રમોદ: ઓકે ઇસ્પેક્ટર પ્રમોદની વાઈફ : મારી મમ્મીની ના ફ્રેન્ડ જે દિલ્હી રહે છે તેમનો કોલ આવ્યો હતો . હા તો મને કેમ જણાવે છે.? તમારુ કામ હતું એટલે કોલ આવ્યો હતો. શું કામ હતું.? "તેમનો સન ગુમ થયી ગયો છે . જેનુ વિવેક નામ છે .." "હા હું ઓળખું છું ." "હા તો એમનો ફોન આવ્યો હતો તેઓ દિલ્હી રહે છે અને તેમનો સન અહીં આઇ.આઇ.એમ મા એજ્યુકેશન માટે રહેતો હતો ." "હા બરાબર છે...જો વિવેકના કિડનેપિંગ ની જાણકારી નજીકના