મોજીસ્તાન - 7

(30)
  • 6k
  • 4
  • 2.5k

મોજીસ્તાન-7 "હેલાવ...કોણ તખુભા બોલો છો ? હાં... હાં... જે ભોળાનાથ..આ તમેં સરપંચ હતા ને...તે અમે ભુદેવ સલામત હતા..આ જોવો હલકટ હબલો અતારના પો'રમાં આંય આવીને કાંય કાંય બોલે છે...કાલ્ય મારા પુત્રની પાછળ હડી કાઢનારો એ નીચ અને અધમ આદમી મને કનડવા કૂતરા ઘોડ્યે ભંહે છે...મારા આંગણામાં ઈના ટાંગા ગંહે છે..." "હેં...?" તખુભાની સાવ ઈચ્છા ન હોવા છતાં એમને વાત કરવી પડી રહી હતી. "હા..હા..લ્યો ઈને આપું છું...'' કહી તભાભાભાએ ફોન હબાને આપતા ઉમેર્યું.. "લે વાત કરી લે.. બવ ડાયું થાશ તે દે હવે જવાબ..." ''મારે કોય હાર્યે વાત નથી કરવી...અને કોયને જવાબ નથી દેવો. તમે હાલો મારી હાર્યે..તમારા બાબલાના કરતૂત