પ્રણયભંગ ભાગ – 8

(93)
  • 5.5k
  • 5
  • 3k

પ્રણયભંગ ભાગ – 8 લેખક - મેર મેહુલ સિયા અને અખિલની આંખો ફરી એક થઈ હતી. સિયા આંખોથી શરારત કરતી હતી. “શું દેખાય છે મારી આંખોમાં” સિયાએ નેણ નચાવીને પૂછ્યું. “તું સ્વભાવે ચંચળ છે, તારી આંખોમાં શરારત છે, કોઇને પણ ડૂબવાનું મન મન થઇ જાય એટલી મૃદુ અને નિખાલસ છે તારી આંખો” અખિલે કહ્યું, “તું પણ દ્વિધામાં જણાય છે. હું વિધવા છું તો કેવી રીતે એક કુંવારા છોકરાને પસંદ કરું એમ વિચારી તું પોતાની જાતને અટકાવે છે પણ તારી આંખો બધું બોલે છે”, “બંધ થા તું અને ચુપચાપ જમી લે” સિયાએ ફરી અખિલનાં માથે ટપલી મારી. “તું વારંવાર માથાં