પરાગિની - 7

(29)
  • 3.9k
  • 2
  • 2.5k

પરાગિની – ૭ બહાર બેઠી રિની એશા અને નિશાને જોઈન કોલ કરી જે ઓફીસમાં થયું તે બધું કહે છે. એશા- રિની તે જે કર્યુ એ બરાબર જ કર્યુ છે. ચિંતા ના કરીશ તને બીજી જોબ મળી જશે. તું બસ હવે એન્જોઈ કર કે એ અકડુંને તારે હવે જોવો નહીં પડે.નિશા- રિની એક કામ કર તું મારી હોસ્પિટલ આવી જા.. આમ પણ હજી અગિયાર જ વાગ્યા છે તું આટલી વહેલી ઘરે જઈશ તો આશાઆંટી તને સવાલો પૂછી ને તારૂં માથું ખાઈ જશે. રિની હોસ્પિટલ જાય છે. આ બાજુ ટીયા નવા ગાઉનનું ટ્રાયલ આપતી હોય છે. જૈનિકા તેનું ફીટિગ્સ ચેક કરતી હોય છે. ટીયા જૈનિકાને બધું કહી દે