લવ બ્લડ - પ્રકરણ-48

(79)
  • 4.7k
  • 4
  • 2.2k

0લવ બ્લડપ્રકરણ-48 જંગલનાં પશ્ચિમ છેડે આવેલાં ડુંગરાળ પ્રદેશમાં બાબા ડમરુનાથની જમીનો હતી બધી પચાવી પાડેલી એ પણ જબરજસ્તીથી કરેલા કબજાવાળી એમાં પણ એણે જડી બુટ્ટીઓ ઉગાડી હતી એમાં ફાર્મહાઉસ જેવો આશ્રમ બનાવેલો. કહેવાતો આશ્રમ પણ બધાં ગોરખધંધા ચાલતાં હતાં. આજે અહીં બંગાળનાં ચીફ મીનીસ્ટર નહીં પરંતુ ડ્રગની હેરાફેરીમાં સંડાવાયેલાં રાજકારણી કમ ડ્રગનો ધંધો કરનાર રાજકારણી ગુંડો સાહા મલીક અને મેઘાલયનો ભ્રષ્ટ મંત્રી આવ્યા હતાં. બંન્ને જણાં પોતાની લકઝરી કારમાં અહીં પહોંચી ચૂક્યાં હતાં. ડમરૂનાથ બાબાએ ટી મરચન્ટ અને ટી ગાર્ડનનાં માલિકોને ખોટી માહિતી આપી હતી કે બંનાં ચીફ મીનીસ્ટર સાથે મીટીંગ છે.. બલ્કે બંગાળનાં ચીફ મીનીસ્ટરનો ડ્રગની હેરાફેરી અને જંગલમાં