ભાગ:13 ૐ (આગળનાં ભાગમાં જોયું કે પ્રિતી વિરાજનાં ઘરનાં સાથે સારી રીતે ભળી જાય છે. એક દીવસ પ્રિતી વિરાજને અજયભાઈ અને વિરાજની વચ્ચેનાં મૌનનું કારણ પૂછે છે ત્યારે વિરાજ ઘણી આનાકાની કર્યા બાદ પ્રિતીને પોતાના ભૂતકાળમાં લઇ જાય છે. જેમાં અકાળે તેનાં માતા-પિતા અને દીદીનું મૃત્યુ થાય છે હવે આગળ..)પ્રિતી પોતાનો કૉલ પૂરો કરે છે અને આગળની વાત જાણવા માટે તે વિરાજને કહે છે, "વિરાજ આગળ.."વિરાજ: ફરી દાદા-દાદી હસતા થઈ ગયા હતાં. ધીરે-ધીરે સમય પસાર થતો ગયો, હું કોલેજમાં આવી ગયો હતો. દાદા-દાદી, હું