મર્ડર અને કિડનેપિંગ. - 5

(15)
  • 4.6k
  • 3
  • 2.1k

નેહાના પેરેન્ટ્સ: "નેહાના પડોશીઓ કહે છે કે નેહા કેરેક્ટર લેસ છે." ના સર નેહા એવી બિલકુલ નથી હા નેહા માં થોડું બચપણુ જરૂર હતુ. તેને બધા જોડે ગુલ મિલ જવાની આદત હતી એટલે પડોશીઓને એવું લાગતું હશે... નેહા ની મમ્મી બોલ્યા. "અરછા. તમે સંજુ ને ઓળખો છો છેલ્લે નેહા ની વાત તેની જોડે થઈ હતી." એનો મતલબ તમને પણ ખબર પડી ગઈ... નેહા ના પપ્પા બોલ્યા. "સંજુ ને તો અમે બોલાવ્યો છે એની જોડે થી જાણકારી લઈએ છીએ તમે જે જાણતા હોવ તે જણાવો.." "સંજુ અને નેહા એક જ કોલેજમાં ભણતા હતા હા તેમની વચ્ચે પ્રેમ સંબંધ હતો પણ બંને