મુખ્ય વિચાર: અંકિત મણીયારકવર ડિઝાઇન: પ્રદ્યુમ્નગીરી ગોસ્વામીમુખ્ય લેખક: અનિલ પટેલ (બની)ગુજરાતી માં અનુવાદ: મીરાં ડાભીપ્રકરણ ૨.૧ પાત્ર પરિચય:એડમ ગુડવીલ (Interviewer)મોહન રાજવંશી (વાર્તા નો મુખ્ય નાયક)મોહન ના માતા-પિતા, નાના, દાદા, 3 ભાઈ, 1 બહેનરમન ચેટર્જી (મોહન નો મિત્ર)આ પહેલા ના અંકો માં આપણે વાંચ્યું કે, મોહન રાજવંશી અને એડમ ગુડવીલ લોસ એન્જલસ માં ઇન્ટરવ્યુ માટેની તૈયારી કરી રહ્યા છે અને મોહન રાજવંશી જે પ્રખ્યાત ઉદ્યોગપતિ છે તે આ ઇન્ટરવ્યુ દેતા પહેલા થોડા નર્વસ છે. ઇન્ટરવ્યુ માં એડમ મોહન વિશે જાણવાનો પ્રયત્ન કરે છે પણ મોહન અમુક સવાલો ના જવાબો ટાળે છે. છેવટે તે પોતાની સ્ટોરી કહેવા રાજી થાય છે. હવે આગળ…પ્રકરણ: