ધ કિલર ટાઇગર - 2

(45)
  • 4k
  • 1
  • 1.3k

ધ કિલર ટાઇગર ભાગ - 2 રાઇટર - S Aghera પેલા ભાગનો ખુબ સારો પ્રતિભાવ આપવા બદલ વાચકોનો ખુબ ખુબ આભાર. આ બીજો ભાગ પણ તમને પસંદ આવશે એવી આશા રાખું છું. આગળના ભાગ માં જોયું, કોઈએ વાઘનો પહેરવેશ ધારણ કરીને વિકાસ નામના માણસ નું ભયાનક રીતે મર્ડર કર્યું હતું. માનસી વિકાસની લાશ જોઈને ત્યાંને ત્યાં જ બેભાન થઇ ગઈ હોવાથી હોસ્પિટલે દાખલ કરી હતી. આ સ્પેશ્યલ કેસ ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને ઇન્સ્પેક્ટર સોનાલિકાને સોંપવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે MD રોડ પર એક વ્યક્તિની લાશ મળી હતી. તે વ્યક્તિ કોણ છે એ