For the first time in life - 4

(109)
  • 5.5k
  • 1
  • 2.2k

નવો દિવસ નવી સવાર બધું નવું હતું. પણ એક હું અને મારી ચા એક ને એક જે પહેલા જેવા જ. પેલું કહેવાય ને दो जिस्म एक जान એવું જ કાંઈક સબંધ છે મારો ચા સાથે. ચા પરથી યાદ આવ્યું આજે મારે કઈ પણ કરી ને Project ને લગતા Doughts Solve કરી લેવા પડશે. એના માટે મારે અભિનવ ને મળવું પડશે. ક્યાં અને કઈ રીતે એ તો મને પણ ખબર નહોતી.ચલો જો હોગા વો દેખા જાયેગા. કોલેજ જવા નો ટાઈમ થઈ રહ્યો હતો તો હું જલ્દી થી તૈયાર થઈ ને કોલેજ જવા માટે નીકળી ગઈ. કોલેજ પહોંચી ને હું અમારા Classroom તરફ જઈ જ