The conspiracy he was innocent may be (coniuratio) - 13

  • 3.3k
  • 1.4k

મને એકમાત્ર પ્રેમ થી જ જીતી શકાય તેમ છે. પ્રેમ સિવાય બીજો કોઇ માર્ગ મારા સુધી નથી પહોચતો. એક પંચાયતથી ઓફિસર ડેનિમ ની ચેમ્બર નો ડોર ઓપન કરી ને આંખ મારી ને કહ્યું મિસ્ટર ડેનિમ mis લેવેન્સકી ને બે કલાક થઈ ગયા છે પરંતુ હજુ તે બહાર નથી આવ્યા.આટલું કહીને તે હસતો હસતો ત્યાં થી જતો રહ્યો. બીજી જ સેકન્ડે ડેનિમની ચેર ગોળ ફરવા લાગી અને ડેનિમ ના ચેમ્બર નો દોર ધમાકાા સાથે બંધ થવાનો અવાજ આવે છે.ડેનિમ તેમના કોટ ના બટન વાંસતા-વાંસતા ચેમ્બર હાઉસ બાજુ રીતસર ધસાવા લાગ્યા.ડેેેેનિમે રિસેપ્શનિસ્ટ ની પરવા કર્યા વગર જ ચેમ્બર હાઉસ ની આગળ વધ્યા