સકારાત્મક વિચારધારા - 3

(21)
  • 6k
  • 2
  • 3.3k

સકારાત્મક વિચારધારા _૩ મયંક....,મયંક બેટા ,સ્વાતિ .....સ્વાતિ બેટા ક્યાં ગયા? સાંજે ૭:૩૦ વાગ્યે આવતાવેંત જ પપ્પા બાહર થી જ બોલવા માંડ્યા,ખૂબ ખુશ લાગતા હતા કહેતા હતા કે,તમારા માટે સરપ્રાઈઝ છે. કહો શું હશે?મયંક એ કહ્યું , કંઇક ગિફ્ટ હશે. હસમુખ ભાઈ,મયંક ના પપ્પા એ કહ્યું "ના",ત્યારે સ્વાતિ બોલી,કંઇક મજા ની ખાવાની વસ્તુ હશે! પપ્પા એ કહ્યું "ના" બંને બાળકો કહે તો પછી કહી દો ને .પપ્પા એ કહ્યું ,"બીચ પર ફરવા આવું છે?"સ્વાતિ ના મમ્મી એ કહ્યું,"કંઇ પૂછવાની વાત છે?"અને બાળકો તો સાંભળીને ખૂબ ખુ