અનુવાદિત વાર્તા -3 ભાગ (૪)

  • 4k
  • 1.7k

****** ચોરી કરવા જવું ***** સાઈક્સ ઓલીવરને લઈને લંડનની બહાર એક જર્જરિત ઘર ની પાસે ગયો. ત્યાં સાઈક્સ નાં બે સાથીદારો એમની રાહ જોઈ રહ્યા હતા. તેઓની પાસે પિસ્તોલ હતી તે લઈ ને તેઓ રાત્રે એક જગ્યા એ ચોરી કરવા ગયા. ઓલિવર ને આ મોટો અપરાધ લાગ્યું. તેને વિનંતિ કરી કે તેને જવા દેવામાં આવે. " હું હવે ક્યારેય લંડન પાછો નહિ આવું, હું વચન આપું છું " તેને સાઈક્સ ને વિનંતિ કરી. મહેરબાની કરીને મને જવા દો. પરતું બીલ ની પાસે ઓલીવર માટે એક ખાસ કામ હતો. તે જાણવા માંગતો હતો કે તે કામ ઓલીવર બરાબર કરશે કે નહિ